Bhagavad Gita 8.9

कविं पुराणमनुशासितार मनोरानियांसमनुस्मरेद्य: |
सर्वस्य धातारामचिन्त्यरूप मादित्यवर्णं तमसः प्रस्तात्

Translation

ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે; તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે.