Bhagavad Gita 2.42
यामिमां पुष्पितं वाचं प्रवदन्त्यविपश्चित: |
वेदवादरता: पार्थ नान्यदस्तति वादिन:
Translation
અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી.